ગુરુવાર, 6 ડિસેમ્બર, 2012


સ્વસ્થના સંગાથે

સ્વસ્થના સંગાથે

અહી આપેલ તમામ વેબ સાઈટ અને  બ્લોગ એ આપણા શરીરની કારજી કેવી રીતે રાખવી અને પ્રેગન્સી દરમ્યાન કઈ બાબતો નું ધ્યાન રાખવું અને બાળક નો ઉછેર દરમ્યાન કઈ બાબતો ધ્યાન રાખવું તેનું સરળ ગુજરાતી માં  સમજાવેલું છે  તો નીચે આપેલ માહિતી પર ક્લિક કરી જુવો  અને    હા  આપનું મંતવ્ય આપવાનું ભુલતા નહિ હો ...........

આપણ ને  થતા રોગોના કારણો અને તેની કાળજી કેવી રીતે રખાય તેની સંપૂર્ણ માહિતી છે રોગ વિષે જાણવું હોય તે રોગ પર ક્લિક કરો 
સ્વસ્થ રહેવા માટે 
પ્રથમ પ્રેગ્ન્સી દરમિયાન સ્રીઓં  ૧ થી ૯ મહિનામાં શારીરિક અને માનસિક ફેરફાર કેવા હોય છે અને પ્રેગ્ન્સી
પછી બાળકને કઈ કાળજી રાખવી જોઈએ તેની સંપર્ણ માહિતી  માટે નીચે ની ક્લિક કરો 
બાળકો ના રશીકરણ પોગ્રામ વિષે સપૂર્ણ માહિતી માટે 

નવજાત શિશુ ની આવશ્યક સંભાળ

સ્તનપાન વિશે

શિશુ આગમન પહેલાની તૈયારી

પ્રસુતિ વિશે


સગર્ભાવસ્થાની સમય રેખા

માતા- પિતા બનતા પહેલા

એપોલો હોસ્પીટલ

આરોગ્ય

આરોગ્ય

તમને આ પણ ગમશે

દીકરી બચાવો

દીકરી બચાવો

નારી ભૃણ હત્યા – સમાજનું મહાકલંકદીકરી બચાવો

નારી ભૃણ હત્યા – સમાજનું મહાકલંક

beti bachao >> stri bhun hatya roko
આધુનિક યુગમાં ભ્રૂણ હત્યાની ભયંકર બદી પ્રવેશી ગઈ છે. જેના કારણે આજે માનવ જાત અશાંતિના આરે આવીને ઉભી છે. ગર્ભપાત એ જીવતા મનુષ્યની હત્યા છે. માતાના ગર્ભમાંથી માનવ-બાળ જ ઉત્પન્ન થાય છે. પણ કેટલાયે લોકો દીકરી જન્મવાની હોય છે ત્યારે ગર્ભપાત કરાવી નાખે છે !
કાતર જેવું હથિયાર અંદર નાખીને જીવતા બાળકને તે વડે વીંધી નાખવામાં આવે છે. ગર્ભમાં તરફડતું બાળક લોહીલુહાણ થઇ અસહ્ય વેદના ભોગવી મૃત્યુને શરણ થાય છે. પછી એક ચમચી જેવા સાધનની મદદથી બાળકના ટુકડા બહાર કાઢવામાં આવે છે. ખીમો થઇ ગયેલું મગજ, લોહી દદડતા આંતરડા, બહાર નીકળી પડેલી આંખો, દુનિયામાં જેણે પહેલો શ્વાસ નથી લીધો તેવા ફેફસાં, નાનકડું હૃદય, હાથ-પગ બધું જલદી બહાર કાઢીને નીચેની બાલદીમાં ડોક્ટર ફેંકી દે છે !! બાળકને અંદર તરફડીને મારી જવા માટે પૂરતો સમય પણ આપતો નથી. અંધારામાં તીર મારવા જેવું આ ઓપરેશન છે. જો કાતિલ ખૂનીઓ, ડાકુઓ, કસાઈઓ, આ દેશની ભ્રૂણ હત્યાના બે-ચાર ઓપરેશનો જોઈ લે તો કદાચ તેઓ પોતાનો ધંધો છોડી દઈને સાધુ બની જાય.
beti bachao
આ કળિયુગનો આંધળો કાયદો કેવો છે ? કાયદો પણ ગર્ભસ્થ શિશુની રક્ષા કરી શકતો નથી. કાનૂને જ ગર્ભ હત્યા કરનારને યોગ્ય વૈદ્ય બનાવી દીધા છે. પરિણામ સ્વરૂપે ખુલ્લમખુલ્લા દુરાચાર, વ્યભિચાર, અને અનાચારને નિમંત્રણ મળી ગયું છે. ચાહે તેટલા ઉઘાડે છોગે દુરાચાર કરી રહેલા વ્યક્તિઓ ‘ગર્ભ ફક્ત પંદર-વીસ મિનિટમાંજ પડી જશે’ તેવી જાહેર ખબરો પણ છાપે છે. ટી.વી. – રેડિયોમાં આવે છે, ફક્ત 150 રૂપિયામાં જ ઘણી સરળતાથી ગર્ભ હત્યા કરાવી શકાય છે. ગર્ભ હત્યા સરળ બની ગઈ છે. રસ્તા પર ચાલતી સ્ત્રી પણ આ કરાવી શકે છે. બે કલાકમાં તો ઘરે જઈ શકાય છે. માનો કે શાકભાજી ખરીદવા ન ગઈ હોય ! વિજ્ઞાનની ટેકનિકે આટલી બધી સગવડ ખૂબ સરળતાથી ઊભી કરી નાખી છે. તેમના માટે કહી શકાય…..
” निर्माणों के पावनयुगमें हम चरित्र निर्माण न भूले,
स्वार्थ साधनाकी आंधीमे वसुधा का कल्याण न भूले | “
ભારતીય સ્ત્રીઓ હજારો વર્ષના સંસ્કારના બળે ગર્ભપાતનું પાપ કરતાં ખચકાય છે. ત્યારે તેને સમજાવવામાં આવે છે હજુ તો શરૂઆત છે, તેમાં હજુ જીવ નથી. કોઈને ખબર પણ નહિ પડે. અને ભોળી સ્ત્રીઓ આ પ્રચાર જાળમાં ભરમાઈ જાય છે. કોણ કહે છે ગર્ભમાં જીવ હોતો નથી ! જીવ તો પહેલે જ દિવસથી, પહેલી જ ક્ષણથી હોય જ છે. જો જીવ ન હોય તો આટલો પણ એક બે ત્રણ મહિનાનો વિકાસ કેવી રીતે થાય ? આવી ગર્ભપાત કરવાની સલાહ આપનાર પૂજા ભક્તિ – દાન દેનાર બહેનો પણ, અચકાતી નથી. ક્ષણવાર માટે થાય કે આવી ધર્મી બહેનો નિર્દય કે ક્રૂર હોય ? બહેનોમાં જ્યાં સુધી આત્માનું જ્ઞાન પેદા નથી થતું ત્યાં સુધી આ બધું નકામું. માટે એક ‘માં’ પોતે જ પોતાની દીકરીની હત્યા થતી બચાવી શકે ! સ્વામી દયાનંદે પણ કહ્યું છે કે,
” ભારતવર્ષનો ધર્મ ભારતવર્ષના પુત્રોથી નહિ પણ પુત્રીઓના પ્રતાપે સ્થિર છે. ભારતીય સ્ત્રીઓએ પોતાનો ધર્મ છોડ્યો હોત, તો ભારતવર્ષ ક્યારનોયે નસ્ટપ્રાય થયો હોત ! “
વધુ મહત્વની વાત એ છે કે જયારે ગર્ભમાંના સંતાનની જાતિ નક્કી કરવાની હોય છે ત્યારે પતિ અને પત્ની બંને ડોક્ટર પાસે સાથે જ જાય છે અને જો દીકરી જન્મવાની જાણ થાય તો ગર્ભપાત પણ બંને મળીને કરાવે છે. આમ જેની સાથે સવિશેષપણે વાત કરવાની છે તે લક્ષ્યો ડોક્ટરની નજર સામે જ હોય છે. અને તે બંદી શ્રોતાજનોએ ડોક્ટર જે કહે તે સાંભળવાનું હોય છે અને તેની આજ્ઞાને માથે ચડાવવાની હોય છે. આવે વખતે ડોક્ટર પતિ-પત્નીની માંગણીને વશ થાય છે. અને પોતાના કૌશલ્યનો ઉપયોગ કરે છે. આના બચાવમાં ડોકટરો કહે છે કે દેશમાં વસતિ વધારાને રોકવાની જરૂર છે તેમાં અમે મદદરૂપ થઈએ છીએ. એક વધુ સ્ત્રીને દુ:ખી જીવન જીવવામાંથી રોકીએ છીએ. અને એક રોતી કકળતી સ્ત્રીની વિનંતીને માન આપીને તેના પર દયા કરીએ છીએ. બુદ્ધિજન્ય દલીલો કરનાર ડોક્ટરને પોતે યોગ્ય જ કરી રહ્યો છે તે લાગણી ધન કમાયાથી બળવત્તર બને છે. તેને કારણે તેઓ સ્ત્રીઓને મદદ કરતા હોય તેવો સ્વાંગ વધુ ચતુરાઈ પૂર્વક કરે છે.
તબીબો સામાજિક સભાનતા જગાવવામાં મદદરૂપ બનવા જોઈએ. પોતાના દવાખાનામાં ‘ગર્ભપાત સ્વાસ્થ્ય માટે હાનિકારક છે’, ‘ગર્ભસ્થ બાલિકા હત્યા પાપ અને ગુનો બને છે’, જેવા પોસ્ટરો સ્થાનિક ભાષામાં લખીને ભીંત પર લગાવે. આવા સૂત્રો પ્રીસ્ક્રીપ્શન લખી આપવાની બધી જ સામગ્રી પર મુકવા જોઈએ. નારી ભ્રૂણહત્યાની સ્ત્રીના મન અને શરીર પર થતી હાનિકારક અસરો અને વ્યાપક દ્રષ્ટિએ જોઈએ તો લાંબા ગાળે સમાજ આખા પર થતી એની અવળી અસરો વિષે સરકારને સાહિત્ય સર્જવામાં તબીબો મદદ કરી શકે. શાળા-મહાશાળાઓમાં ભણતા કિશોર-કિશોરીઓને તથા તદ્દન અશિક્ષિત લોકોને પણ આ સમાજની હાનિકારક પ્રવૃત્તિ વિષે સમજ આપવા સાહિત્ય સર્જવામાં તબીબોએ સહાય કરવી જોઈએ. સ્વૈચ્છિક સંસ્થાઓ જયારે શૈક્ષણિક શિબિરો, બેઠકો અને કાર્યશિબિરોનું આયોજન કરે ત્યારે ડોકટરો એમને મદદ કરી શકે.
આપણા સમાજના ધાર્મિક નેતાઓ આ કલંકને રોકવામાં સાથ આપી શકે. આપણા સમાજમાં પુત્ર જન્મને વધુ આવકાર્ય ગણવામાં આવે છે. તેની પાછળના કારણો છે : માત્ર પુત્ર જ પુન નામના નર્કમાંથી ઉગારે છે. માત્ર પુત્ર જ કુટુંબનો વંશવેલો આગળ વધારે છે. માતા પિતાને વૃદ્ધાવસ્થામાં કેવળ પુત્ર જ સાચવે છે.
આ ત્રણ કારણોમાંનું પહેલું કારણ ધાર્મિક માન્યતાઓને લીધે છે. દરેક હિંદુ પુરુષ પુન નામના નર્કમાંથી છૂટવાની ઈચ્છા ધરાવે છે તેથી એ પુત્રની ઝંખના સેવે છે. આમ કરતા કરતા તે પુત્રી તરફ ઉદાસીન થઇ જાય છે. ને એની ગર્ભમાં જ હત્યા કરાવી નાખી નીચામાં નીચા નર્કને લાયક બને છે. કેમકે તે પોતાના જ ન જન્મેલા સંતાનની હત્યા કરાવે છે. આવું એ દેખીતી રીતે તો અહેતુક જ કરે છે કેમકે ઘણા બધાને એ વાતનો ખ્યાલ જ નથી આવતો કે ગર્ભપાત એક પાપ છે, હત્યા છે.
ધર્મગુરુઓ લોકોને સમજાવે કે પુન નામના નર્કમાંથી છૂટવા નવી ટેકનોલોજીનો ઉપયોગ કરી તેઓ કેવું હીન કૃત્ય કરે છે. આવી સભાનતા લોકોમાં ધર્મગુરુઓ જગાવી શકે. આપણી દલીલ નવી ટેકનોલોજીના સંદર્ભમાં જરા જુદી રીતે પણ સમજાવી શકાય. હવે મૃતદેહોને વીજળી દ્વારા ભસ્મીભૂત કરવામાં આવે છે ત્યારે પુત્ર અગ્નિદાહ દે એવું થતું નથી. ધર્મગુરુઓએ આ વાત તેમના ભક્તોને ખાસ ધ્યાન પૂર્વક સમજાવવી જોઈએ.
” नर को नारायण करे जिसका मिलन महान
वह नारी जन पूज्य है, उससे है सुंदर जहान
कितना समजाये तुम्हे, करो न अब अपमान
सभी गुणों की खान है , नारी रूप महान | “
અસંખ્ય ગર્ભસ્થ બાલિકા-હત્યા અત્યારે થઇ રહી છે તે એ જ વાતની દ્યોતક છે કે સદીઓથી સ્ત્રીઓના અસ્તિત્વ વિષે સમાજ ઉદાસીન રહ્યો છે આ સમાજનું મહા કલંક છે. શું આપણે સાથે રહીને નારી ભ્રૂણ હત્યા વિરુદ્ધ ઝુંબેશ ઉઠાવી ના શકીએ ? સમાજમાં નારી ભ્રૂણ હત્યાનું દુષણ ઝડપથી પ્રસરી રહ્યું છે. આ સમસ્યા પર ગંભીર ચિંતન કરી તે માટે સૌએ સક્રિય થવાની જરૂર છે. નારી ભ્રૂણ હત્યા કરીને આપણે કેટલીયે મૈત્રેયી, ગાર્ગી, લક્ષ્મીબાઈ, લતા મંગેસ્કર, કલ્પના ચાવલા, સુનિતા વિલિયમ્સ, કિરણ બેદી અને અન્ય મહાન વિભૂતિઓને ધરતી પર આવતા પહેલા જ મારી નાખીએ છીએ !!!
” પુરુષ ઘરનું આંગણું , નારી ઘરનો મોભ,
નારી શક્તિનું રૂપ છે , ન ભૂલો એના જોમ.”

ગર્ભ જ્ઞાન મંત્ર



 

ગર્ભ જ્ઞાન મંત્ર 


 

સપ્તાહ સુધીમાં તરસી ધરા ભીંજાશે

શિયાળા દરમ્યાન આકાશમાં વાદળીઓ દેખાય તો ઋષિ સંસ્કૃતિ તેને વરસાદના ગર્ભ નિર્માણના સંકેત આપે છે અને ગ્રહોનક્ષત્રો તેમજ વર્ષા વિજ્ઞાનના સદીઓના અનુભવો એવા નિષ્કર્ષ ઉપર પહોંચે છે કે શિયાળામાં વરસાદના બંધાયેલા ગર્ભનો પ્રસવ ૧૯૨ દિવસે ચોમાસા દરમ્યાન થાય છે. કૃષિ સંસ્કૃતિને અનુરૂપ ઋષિઓના વર્ષા વિજ્ઞાન અનુસાર આગામી ૩ જી ઓગસ્ટ સુધીમાં કૃષિ પાકોને જીવતદાન આપનાર મધ્યમ વરસાદનું આગમન થશે. વર્ષા વિજ્ઞાનના સ્પષ્ટ સંકેત...
Source : Sandesh |
Category : City

ગર્ભાશયનું ખસવું એક સમસ્યારૂપ રોગ

સ્તન કેન્સરથી માંડીને ગર્ભાશયના કેન્સર સુધીની અનેક એવી સમસ્યા છે જે અમુક ઉંમરે સ્ત્રીઓને સતાવતી હોય છે. ગર્ભાશયનું તેની મૂળ જગ્યાથી ખસી જવું પણ એક સમસ્યા છે. આ સમસ્યા ઊભી થવા પાછળનાં અનેક કારણો છે જેમ કેવારંવાર મિસકેરેજ થવું અને ડિલિવરી સમયે ઊભી થતી જોખમકારક પરિસ્થિતિ વગેરેને લીધે ગર્ભાશય ખસી જવાની સમસ્યા ઊભી થતી હોય છે. તો ગર્ભાશય ખસી જવા પાછળનાં કારણોની વિગતવાર ચર્ચા કરીએ.ગર્ભાશય કે જે સ્નાયુની બનેલી...
Source : Sandesh |
Category : Others

ગર્ભાશયના ઓપરેશનનું રિસ્ક જાણો

અગાઉના અંકમાં આપણે ગર્ભાશય કેવા કારણોને લીધે ખસી જાય છે અને તેના શું ઉપાય છે તે વિશે વિગતવાર માહિતી મેળવી હતી. કેવા પ્રકારના ઓપરેશનથી ગર્ભાશયને બચાવી શકાય તે વિષે જાણ્યું ત્યારે આજે આપણે ગર્ભાશયના ઓપરેશન માટે કઈ પરિસ્થિતિ અવરોધક છે અને ઓપરેશનને લીધે થતી તકલીફો વિશે વાત કરીશું.જ્યારે ગર્ભાશયને સાચવવાનું ન હોય ત્યારે કોથળી કાઢી નાખવાનું ઓપરેશન કરવામાં આવે છેજેને ગર્ભાશયનું ઓપરેશન કહેવાય એટલે કે આખી કોથળી...
Source : Sandesh |
Category : Others

ગર્ભાશયના ઓપરેશનના પ્રકારો વિશે જાણો

લીધે એવી કેટલીક શારીરિક સમસ્યાઓ છે જે માત્ર સ્ત્રીને સતાવે છે. ગર્ભાશયનું કેન્સર પણ આમાંનું એક છે. ગર્ભાશયના જો કોઇ રોગ થાય કે ગર્ભાશયનું કેન્સર થાય તો મોટાભાગે ગર્ભાશયનું ઓપરેશન કરાવવામાં આવતું હોય છે. ગર્ભાશયના ઓપરેશનના પણ અનેક પ્રકાર છે. અમુક વખત માત્ર ગર્ભાશયનું મુખ જ કાઢવાનું હોય છે તો અમુક કેસમાં સ્ત્રીપિંડનું ઓપરેશન થતું હોય છે. તો ચાલો જાણીએ કે કેવી પરિસ્થિતિમાં કયા પ્રકારનું ઓપરેશન કરવામાં...
Source : Sandesh |
Category : Others

'કેશુભાઇ જ નહીં, ઘણા નેતાઓ પણ મોદીથી નારાજ'

સર્વ જ્ઞાતિ ખેડૂત સંમેલન અને સહકારી મંડળીની સાધારણ સભામાં કેન્દ્રીય મંત્રી પ્રફૂલ્લ પટેલ હાજર રહ્યાંરાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી ખાતે એન.સી.પી.ના સર્વ જ્ઞાતિ ખેડૂત સંમેલ તથા સહકારી મંડળી સાધારણ સભામાં આવેલા કેન્દ્રીય કેબિનેટ મંત્રી પ્રફૂલ્લભાઇ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે તેઓ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પર નિશાન તાકવાનું ચૂક્યાં ન હતા.તેણે જણાવ્યું હતું કે ભાજપમાં નરેન્દ્ર મોદીની નીતિ-રીતિઓથી કેશુભાઇ...
Source : Divya Bhaskar |
Category : City

ગર્ભાશયના મોંની ચાંદીને અવોઇડ ન કરો

ગર્ભાશયની ચાંદી સ્ત્રીને સતાવતી એક શારીરિક સમસ્યા છે. સામાન્ય રીતે ઘણી વાર શ્વેતપ્રદરનું કારણ ગર્ભાશયની ચાંદી હોઈ શકે છે ઘણી બધી સ્ત્રીઓમાં શ્વેતપ્રદરનું પ્રમાણ જોવા મળતું હોય છે જેના વિશે વિગતે ચર્ચા આપણે અગાઉના અંકમાં કરી ચૂક્યા છીએપરંતુ આજે આપણે નિર્દોષ કહેવાતી ગર્ભાશયની મોં ઉપરની ચાંદી વિશે થોડીક વાત કરીશું. ગર્ભાશયના મોં ઉપરની ચાંદીનું નિદાન એટલા માટે મહત્ત્વનું છે કે લાંબાગાળે આ ચાંદી વધુ ગંભીર...
Source : Sandesh |
Category : Others

ગર્ભાવસ્થા દરમિયાન થતો રક્તસ્ત્રાવ

જ્યારે ગર્ભાવસ્થાનાં ૨૦થી ૨૪ અઠવાડિયાં વીતી ગયાં હોય અને જો રક્તસ્ત્રાવ થાય તો તેને પ્રસૂતિ પૂર્વેનું બ્લીડિંગ કહી શકાય. લગભગ ૩થી ૫ ટકા કિસ્સાઓમાં આવું જોવા મળે છે. પ્રથમ પ્રસૂતિ કરતાં જે કિસ્સામાં વધારે ડિલિવરીઓ થઈ હોય તેવા કિસ્સામાં આ તકલીફ પ્રમાણમાં વધારે જોવા મળે છે. આ તકલીફનેસામાન્ય રીતે મેલીનું જોડાણ ગર્ભાશયના ઉપરના ભાગે હોય છે. જો આ મેલી ગર્ભાશયના નીચેના ભાગે હોય કે ગર્ભાશયના મોં ઉપર હોય તો...

આરોગ્ય.કૉમ

  • બ્લડપ્રેશર (3)



  • બુધવાર, 5 ડિસેમ્બર, 2012

    હોસ્પીટલ યાદી

    મુખ્ય ડૉકટરશ્રીનું નામ હોસ્પીટલનું સરનામું હોસ્પીટલનો ટેલીફોન નંબર 
    ડો.શ્રી એમ.કે.માવાણી સીવિલ હોસ્પીટલ ભરૂચ ૦૨૬૪૨ ૨૪૧૭૫૯
    ડો. શ્રી કિરણભાઇ એમ. મનીયાસેવા આશ્રમ હોસ્પીટલ ભરૂચ ૦૨૬૪૨ ૨૪૩૪૯૩ 
    ડૉ. શ્રી વિવેક વાઘેલા બરોડા હાર્ટ  હોસ્પીટલ કેપીટલ બીજનેશ સેન્ટર પાંચબત્તી ભરૂચ ૦૨૬૪૨ ૨૬૦૫૧  ૨૬૪૨-૨૬૦૫૨
    ડો. શ્રી ફેજલ મીઠવાની ગ્લોબલ હોસ્પીટલ આદર્શ માર્કેટ પાંચબત્તી ભરૂચ૨૬૪૨૨૬૪૮૦૦
    ડૉ.શ્રી કેતન દોષી જીવન જયોત હોસ્પીટલ બુધ્ધદેવ માર્કેટ ભરૂચ ૦૨૬૪૨ ૨૫૦૪૫૬
    ડૉ.શ્રી દુષ્યંત વરીયા એલ.જી.એમ. જનરલ હોસ્પીટલ ફલશ્રૃતિ નગર ભરૂચ (દિવ્ય જીવન સંગ )૦૨૬૪૨ ૨૫૨૪૮૨
    ડૉ.તૃષ્ણાબેન જેસલપુરા ONGC  હેલ્થ સેન્ટર ફલશ્રૃતિ નગર ભરૂચ૦૨૬૪૨ ૨૪૩૬૮૪
    ડો.સુકેતુ દવે.પટેલ વેલ્ફેર હોસ્પિટલ ભરૂચ ૨૪૪૮૮૧
    ડો.સી.સી.પટેલકરીશમા કોમ્પ્લેક્ષ નન્નુમીયાંનાળા ભરૂચ ૯૮૯૮૦૭૫૩૪૬
    ડો.નરેશ ગઢવીસિપાઈવાડ નાકા ભરૂચ -
    ડો.શ્રી બલદેવ શર્મા નારાયણ ચેરીટેબલ ટ્રસ્ટ૦૨૬૪૨ ૨૯૧૧૭૬
    ડો.શ્રી રાજેન્દ્ર .કે.સાલવી ગોવર્ધન રૂણાલય હોસ્પીટલ ભોલાવ, ભરૂચ ૦૨૬૪૨ ૨૪૬૪૬૮
    ડો.શ્રી એ..ડી.ઠક્કર નર્મદાનગર હોસ્પીટલ જી.એન.એફ.સી ટાઉનસીપ ૦૨૬૪૨ ૬૬૩૬૩૭
    ડો.શ્રી વિનોદ ભાનુ જોષી ભાડભૂત (ખાનગી)૦૨૬૪૭ ૨૭૬૦૩૫
    ડો.શ્રી સંજયભ હિરા ચૌધરી અમલેશ્વર ૦૨૬૪૭ ૨૮૬૩૧૮
    ડો.શ્રી મોહનલાલ જીવણલાલ પટેલભાડભૂત ૦૨૬૪૭ ૨૭૬૦૫૯
    ડો.શ્રી આશીફ અબ્દુલા રસીદ ઉમરજીકેલોદ ૯૬૨૪૭૭૧૮૧૨
    ડો.વિપુલ એમ. પરમાર પાલેજ લાલજીન તા,જિ. ભરૂચ ૦૨૬૪૨ ૨૭૭૨૧૧
    ડો, તલ્હા ગુલામ ટંકારીયા તા.જિ ભરૂચ ૦૨૬૪૨ ૨૭૭૬૫૬
    ડો, રાજેશભાઈ ચૌહાણ પાલેજ લાલજીન તા,જિ. ભરૂચ ૦૨૬૪૨ ૨૭૮૩૬૫
    ડો, સાજીદ બંગલાવલા ટંકારીયા તા.જિ ભરૂચ ૯૪૨૭૮૭૮૭૮૬
    ડો, શૈલેશભાઈ ગાંધી પાલેજ વલણ ફાટક ૨૬૪૨૨૭૭૪૪૭
    શ્રી તેજસભાઇ મહેન્દ્રભાઇ મહેતા PHC  સેન્ટર દહેજ, તા.વાગરા, જી.ભરૂચ ૦૨૬૪૧- ૨૫૬૨૨૩
    શ્રી નરેશ હરીસિંહ ગઢવી શ્રેય ક્લીનીક અનામિકા કોમ્પલેક્ષ વાડીયા દહેજ, તા.વાગરા, જી.ભરૂચ૯૯૭૯૮૯૧૨૫૨
    શ્રી રાજુ આર.ગોહિલ ઓમપ્રિત ક્લીનીક દહેજ, તા.વાગરા, જી.ભરૂચ૯૭૨૭૭૪૫૭૪૦
    શ્રી જ્યોતીન્દ્ર આર.મહેતા મહાકાલી ક્લીનીક દહેજ, તા.વાગરા, જી.ભરૂચ૦૨૬૪૧- ૨૫૬૩૩૪
    ડો.શ્રી એ.એ. લોહાણી રેફરલ હોસ્પીટલ.એસ ટી. ડેપો જંબુસર ૦૨૬૪૪ ૨૨૦૦૮
    ડો.શ્રી એ.સી ભટ્ટ તુલસી ક્લીનીક કોટબારણા જંબુસર ૦૨૬૪૧ ૨૨૦૩૩૫
    ડો.શ્રી રાજેશ જૈન જૈનક્લીનીક કોટબારણા જંબુસર ૦૨૬૪૧ ૨૨૦૨૪૨
    ડો.શ્રી મયુર બી.સાહ મયુર ક્લીનીક ઉપલીવાટ જંબુસર ૦૨૬૪૧ ૨૨૧૧૩૮ 
    ડો.શ્રી દિનેશ કે પટેલ દિક્ષા ક્લીનીક બરોડા એ.ટી.એમની સામે જંબુસર ૦૨૬૪૧ ૨૨૦૫૩૧
    ડો.શ્રી રાકેશ કે. પટેલ અક્ષર ક્લીનીક બરોડા એ.ટી.એમ.ની સામે જંબુસર ૦૨૬૪૧ ૨૨૧૨૯૨
    ડો.શ્રી દિપક રાઠોળ શ્રી.જી. ક્લીનીક ઉપલીવાટ જંબુસર ૦૨૬૪૧ ૨૨૦૩૩૭
    ડો.શ્રી તુષાર પટેલ જનરલ ક્લીનીક બાયપાસ જંબુસર ૦૨૬૪૧ ૨૨૧૬૭૯
    ડો.શ્રી સોનાલી પટેલ આદર્શ હોસ્પીટલ બાયપાસ જંબુસર ૦૨૬૪૧ ૨૨૧૩૯૩
    ડો.શ્રી સરફરાજ અલ મેહમુદ હોસ્પીટલ દારુલ ઉલુમન કુરાન મદ્રેશા બાયપાસરોડ જંબુસર ૦૨૬૪૧ ૨૨૧૭૮૬
    ડો.શ્રી અશોક પ્રભાત રેફરલ હોસ્પીટલ આમોદ ૦૨૬૪૧ ૨૪૫૦૧૬
    ડો.શ્રી ઓમકારનાથ પ્રથામીક હેલ્થ અછોદગામ ૦૨૬૪૧ ૨૩૩૧૯૪
    ડો.શ્રી કિજંલ પ્રજાપતી પ્રથામીક હેલ્થ માતરગામ ૯૭૨૭૭૦૨૧૯૭
    ડો.શ્રી જાગ્રુતીબેન પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર સમની ૯૭૨૭૭૦૨૧૯૮
    ડો.શ્રી તુષર પટેલ શાયોના હોસ્પીટલ અને પ્રસુતિગુહ આમોદ ૯૯૧૩૯૧૧૭૯૯
    ડો.શ્રી આર.આર.ત્રીપાઠી સી.એ.સે. વાગરા ૦૨૬૪૧ ૨૨૫૨૪૩
    ડો.શ્રી નીતીનભાઈ ભગત પ્રા.આ.કેન્દ્ર પખાજણ ૦૨૬૪૧ ૨૨૭૬૯૪
    ડો.શ્રી આર.ડી. વસાવા પ્રા.આ.કેન્દ્ર કેશવાણ ૦૨૬૪૧ ૨૩૨૩૨૮
    ડો.શ્રી ઈમરાન અલ્લી પ્રા.આ.કેન્દ્ર કાવી જંબુસર રોડ તા,જંબુસર જી ભરૂચ ૦૨૬૪૪ ૨૩૦૨૨૮
    ડો.શ્રી. નીતીન હરીવલ્લભ અંજુમન ટ્રસ્ટ હોસ્પીટલ કાવી જી.ભરૂચ ૯૮૭૯૮૫૭૮૬૭
    ડો.શ્રી કે.કે.સીંઘ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ગજેરા તા.જંબુસર ૦૨૬૪૪ - ૨૩૩૨૦૧
    ડો.શ્રીમતિ તુપ્તિબેન  સાર્વજનિક હોસ્પીટલ , સારોદ , તા.જંબુસર ૦૨૬૪૪ – ૨૩૬૨૨૨
    ડો.પંકજકુમાર શંકરભાઇ પટેલ હોમિયોપેથીક દવાખાનું , કારેલી , તા.જંબુસર૯૮૭૯૦૦૧૬૪૩૭
    ડો.શ્રી એ.કે.પટેલ પટેલ હોસ્પીટલ સ્ટેશન રોડ અંકલેશ્વર ૦૨૬૪૬ ૨૪૬૫૩૫
    ડો.શ્રી એમ.જી.સોની સોની હોસ્પીટલ ચૌટા પો.ચોકી સામે અંક્લેશ્વર ૦૨૬૪૬ ૨૪૭૨૮૨
    ડો.શ્રી એમ.જી.પંચાલ સ્ટેશનરોડ અંક્લેશ્વર ૦૨૬૪૬ ૨૪૬૭૮૩
    ડો.શ્રી એન.સી.ચૌહાણ શિવ હોસ્પીટલ અંક્લેશ્વર ૦૨૬૪૬ ૨૪૬૭૬૩
    ડો.શ્રી અજય એન.સરવૈયા સ્ટેશન રોડ અંક્લેશ્વર ૦૨૬૪૬ ૨૪૭૯૮૪ 
    ડો.શ્રી એન.જી.સાહ સ્ટેશન રોડ અંક્લેશ્વર ૦૨૬૪૬ ૨૪૭૧૫૭
    ડો.શ્રી નરેશ એમ.સાહ શ્રીજી હોસ્પીટલ સ્ટેશનરોડ અંક્લેશ્વર ૦૨૬૪૬ ૨૪૭૪૮૮
    ડો.શ્રી અશોક થદાણીથદાણી હોસ્પીટલ સર્કલ ત્રણ રસ્તા અંકલેશ્વર ૨૬૪૭ ૨૪૭૯૦૪
    ડો.શ્રી નિલેશ દોશી દોશી હોસ્પીટલ સર્કલ ત્રણ રસ્તા સ્ટેશન રોડ અંક્લેશ્વર ૦૨૬૪૬ ૨૪૧૪૪૪
    ડો.શ્રી ચીતરંનસિગદવે ઓથપેટીક સ્ટેશનરોડ અંક્લેશ્વર ૦૨૬૪૬ ૨૪૬૫૫૮
    ડો.શ્રી ઉમાશંકર પ્રસાદસિગ નગરપાલીકા દવાખાના ક્વાટર્સ ભરૂચીનાકા ૦૨૬૪૬ ૨૪૭૦૨૦
    ડો,શ્રી સુશાંત કઠોરવાલાપ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખરોડ તા.અંકલેશ્વર૦૨૬૪૬ ૨૭૬૨૩૬
    ડો,શ્રી સુરેશ કે.ગાંધીપાનોલી ચેરીટેબલ ટ્રસ્ટ તા.અંકલેશ્વર૦૨૬૪૬ ૨૪૭૧૭૬
    ડો,શ્રી અજીત સુરતીપ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સજોદ તા.અંકલેશ્વર૦૨૬૪૬ ૨૭૬૨૩૬
    ડો,શ્રી દિપાલીબેન ગોસાઇપ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જીતાલી તા.અંકલેશ્વર૦૨૬૪૬ ૨૭૬૨૩૬
    ડો.શ્રી સંતોષભાઈ ઝંકારીયા વાલીયા રોડ અંક્લેશ્વર ૦૨૬૪૬ ૨૨૨૨૫૦
    ડો.શ્રી મહેશભાઈ સોની જી.આઈ.ડી.સી. અંક્લેશ્વર ૯૮૯૮૦૪૫૭૫૨
    ડો.શ્રી નરેન્દ્રકુમાર વાલીયા ચોકડી અંક્લેશ્વર ૯૯૦૯૯૬૬૨૪૧
    ડો.શ્રી સુકેતુ પટેલ સામુહિક આરોગ્ય કેન્દ્ર, હાંસોટ તા.હાંસોટ જી. ભરૂચ૦૨૬૪૬ ૨૬૨૯૨૬  ૯૭૨૭૭ ૦૨૧૧૯ 
    ડો.શ્રી જી.સી.ચૌહાણ પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર ઈલાવ, તા.હાંસોટ જી. ભરૂચ              ૦૨૬૪૬ ૨૬૩૪૪૦
    ડો.શ્રી. ચીંતન કે પટેલ કુડાદરા પી.એચ.સી, તા. હાંસોટ ૯૭૨૭૭ ૦૨૨૦૮
    ડો.શ્રી.ભરતભ ચાંપાનેરીયા કાકાબા હોસ્પીટલ, ઉતરાજ ૦૨૬૪૬ ૨૬૨૦૦૩ 
    ડો.શ્રી એલ.બી.ઠાકોર વાલીયા સી.એસ.સી. ૭૫૬૭૮૬૭૨૫૧
    ડો.શ્રી ગૌતમ સાવલીયા નેત્રંગ પી.એચ.સી ૯૭૨૭૭૦૨૧૫૮
    ડો.શ્રી સંજય દુબે નેત્રગ પી.એચ.સી. ૯૭૨૭૭૦૨૧૫૭
    ડો.શ્રી એ.એમ.સીંગ ચાસવડ પી.એચ.સી. ૯૭૨૭૭૦૨૨૧૭
    ડો.શ્રી પ્રિયલ ગાંધી ડહેલી પી.એચ.સી. ૯૭૨૭૭૦૨૨૧૮
    ડો.શ્રી હીનાબેન વગાસિયા ગુદીયા પી.એચ.સી. ૯૭૨૭૭૦૨૧૯
    ડો.શ્રી સ્નેહલ ગાંધી કરા પી.એચ.સી. ૯૭૨૭૭૦૨૧૫૩
    ડો.શ્રી બંકીમભાઈ શેઠ સેવારૂરલ ઝઘડીયા જી,ભરૂચ ૦૨૬૪૫ ૨૨૦૦૦૬
    ડો.શ્રી અમરસુભાષ પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર જેસ હપોર ઝઘડીયા જી.ભરૂચ ૯૭૨૭૭૦૨૨૧૫
    ડો.શ્રી સુનીલસીંઘ પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર ધારોલી ઝઘડીયા જી.ભરૂચ ૦૨૬૪૫ ૨૨૮૦૯૩
    ડો.શ્રી દિનેસ હભાઈ વસાવા પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર અવિધા ઝઘડીયા જી.ભરૂચ ૦૨૬૪૫ ૨૪૦૧૧૯
    ડો.શ્રી મમતા વર્મા પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર ગોવાલી ઝઘડીયા જી.ભરૂચ ૦૨૬૪૫ ૨૨૭૮૩૧
    ડો.શ્રી ટી.આર.શેખ રેફરલ હોસ્પીટલ ઝઘડીયા જી,ભરૂચ ૦૨૬૪૫ ૨૨૦૦૭૮
    ડો.શ્રી જીતેન્દ્ર વાલ્મીકી પી.એચ.સી. પાથેણા ૦૨૬૪૫ ૨૩૧૨૪૨
    ડો.શ્રી આર.સી. મહેતા સી.એચ.સી. ઉમલ્લા રેલ્વેસ્ટેશન પાસ્રે દુવાદપુરા ઉમલ્લા તા,ઝઘડીયા ૦૨૬૪૫ ૨૩૪૩૩૯
    ડો.શ્રી જીતેન્દ્ર વાલ્મીકી પી.એચ.સી. ભાલોદ તા,ઝઘડીયા જી.ભરૂચ ૦૨૬૪૫ ૨૪૩૩૭૭