ગુરુવાર, 6 ડિસેમ્બર, 2012

ગર્ભ જ્ઞાન મંત્ર



 

ગર્ભ જ્ઞાન મંત્ર 


 

સપ્તાહ સુધીમાં તરસી ધરા ભીંજાશે

શિયાળા દરમ્યાન આકાશમાં વાદળીઓ દેખાય તો ઋષિ સંસ્કૃતિ તેને વરસાદના ગર્ભ નિર્માણના સંકેત આપે છે અને ગ્રહોનક્ષત્રો તેમજ વર્ષા વિજ્ઞાનના સદીઓના અનુભવો એવા નિષ્કર્ષ ઉપર પહોંચે છે કે શિયાળામાં વરસાદના બંધાયેલા ગર્ભનો પ્રસવ ૧૯૨ દિવસે ચોમાસા દરમ્યાન થાય છે. કૃષિ સંસ્કૃતિને અનુરૂપ ઋષિઓના વર્ષા વિજ્ઞાન અનુસાર આગામી ૩ જી ઓગસ્ટ સુધીમાં કૃષિ પાકોને જીવતદાન આપનાર મધ્યમ વરસાદનું આગમન થશે. વર્ષા વિજ્ઞાનના સ્પષ્ટ સંકેત...
Source : Sandesh |
Category : City

ગર્ભાશયનું ખસવું એક સમસ્યારૂપ રોગ

સ્તન કેન્સરથી માંડીને ગર્ભાશયના કેન્સર સુધીની અનેક એવી સમસ્યા છે જે અમુક ઉંમરે સ્ત્રીઓને સતાવતી હોય છે. ગર્ભાશયનું તેની મૂળ જગ્યાથી ખસી જવું પણ એક સમસ્યા છે. આ સમસ્યા ઊભી થવા પાછળનાં અનેક કારણો છે જેમ કેવારંવાર મિસકેરેજ થવું અને ડિલિવરી સમયે ઊભી થતી જોખમકારક પરિસ્થિતિ વગેરેને લીધે ગર્ભાશય ખસી જવાની સમસ્યા ઊભી થતી હોય છે. તો ગર્ભાશય ખસી જવા પાછળનાં કારણોની વિગતવાર ચર્ચા કરીએ.ગર્ભાશય કે જે સ્નાયુની બનેલી...
Source : Sandesh |
Category : Others

ગર્ભાશયના ઓપરેશનનું રિસ્ક જાણો

અગાઉના અંકમાં આપણે ગર્ભાશય કેવા કારણોને લીધે ખસી જાય છે અને તેના શું ઉપાય છે તે વિશે વિગતવાર માહિતી મેળવી હતી. કેવા પ્રકારના ઓપરેશનથી ગર્ભાશયને બચાવી શકાય તે વિષે જાણ્યું ત્યારે આજે આપણે ગર્ભાશયના ઓપરેશન માટે કઈ પરિસ્થિતિ અવરોધક છે અને ઓપરેશનને લીધે થતી તકલીફો વિશે વાત કરીશું.જ્યારે ગર્ભાશયને સાચવવાનું ન હોય ત્યારે કોથળી કાઢી નાખવાનું ઓપરેશન કરવામાં આવે છેજેને ગર્ભાશયનું ઓપરેશન કહેવાય એટલે કે આખી કોથળી...
Source : Sandesh |
Category : Others

ગર્ભાશયના ઓપરેશનના પ્રકારો વિશે જાણો

લીધે એવી કેટલીક શારીરિક સમસ્યાઓ છે જે માત્ર સ્ત્રીને સતાવે છે. ગર્ભાશયનું કેન્સર પણ આમાંનું એક છે. ગર્ભાશયના જો કોઇ રોગ થાય કે ગર્ભાશયનું કેન્સર થાય તો મોટાભાગે ગર્ભાશયનું ઓપરેશન કરાવવામાં આવતું હોય છે. ગર્ભાશયના ઓપરેશનના પણ અનેક પ્રકાર છે. અમુક વખત માત્ર ગર્ભાશયનું મુખ જ કાઢવાનું હોય છે તો અમુક કેસમાં સ્ત્રીપિંડનું ઓપરેશન થતું હોય છે. તો ચાલો જાણીએ કે કેવી પરિસ્થિતિમાં કયા પ્રકારનું ઓપરેશન કરવામાં...
Source : Sandesh |
Category : Others

'કેશુભાઇ જ નહીં, ઘણા નેતાઓ પણ મોદીથી નારાજ'

સર્વ જ્ઞાતિ ખેડૂત સંમેલન અને સહકારી મંડળીની સાધારણ સભામાં કેન્દ્રીય મંત્રી પ્રફૂલ્લ પટેલ હાજર રહ્યાંરાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી ખાતે એન.સી.પી.ના સર્વ જ્ઞાતિ ખેડૂત સંમેલ તથા સહકારી મંડળી સાધારણ સભામાં આવેલા કેન્દ્રીય કેબિનેટ મંત્રી પ્રફૂલ્લભાઇ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે તેઓ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પર નિશાન તાકવાનું ચૂક્યાં ન હતા.તેણે જણાવ્યું હતું કે ભાજપમાં નરેન્દ્ર મોદીની નીતિ-રીતિઓથી કેશુભાઇ...
Source : Divya Bhaskar |
Category : City

ગર્ભાશયના મોંની ચાંદીને અવોઇડ ન કરો

ગર્ભાશયની ચાંદી સ્ત્રીને સતાવતી એક શારીરિક સમસ્યા છે. સામાન્ય રીતે ઘણી વાર શ્વેતપ્રદરનું કારણ ગર્ભાશયની ચાંદી હોઈ શકે છે ઘણી બધી સ્ત્રીઓમાં શ્વેતપ્રદરનું પ્રમાણ જોવા મળતું હોય છે જેના વિશે વિગતે ચર્ચા આપણે અગાઉના અંકમાં કરી ચૂક્યા છીએપરંતુ આજે આપણે નિર્દોષ કહેવાતી ગર્ભાશયની મોં ઉપરની ચાંદી વિશે થોડીક વાત કરીશું. ગર્ભાશયના મોં ઉપરની ચાંદીનું નિદાન એટલા માટે મહત્ત્વનું છે કે લાંબાગાળે આ ચાંદી વધુ ગંભીર...
Source : Sandesh |
Category : Others

ગર્ભાવસ્થા દરમિયાન થતો રક્તસ્ત્રાવ

જ્યારે ગર્ભાવસ્થાનાં ૨૦થી ૨૪ અઠવાડિયાં વીતી ગયાં હોય અને જો રક્તસ્ત્રાવ થાય તો તેને પ્રસૂતિ પૂર્વેનું બ્લીડિંગ કહી શકાય. લગભગ ૩થી ૫ ટકા કિસ્સાઓમાં આવું જોવા મળે છે. પ્રથમ પ્રસૂતિ કરતાં જે કિસ્સામાં વધારે ડિલિવરીઓ થઈ હોય તેવા કિસ્સામાં આ તકલીફ પ્રમાણમાં વધારે જોવા મળે છે. આ તકલીફનેસામાન્ય રીતે મેલીનું જોડાણ ગર્ભાશયના ઉપરના ભાગે હોય છે. જો આ મેલી ગર્ભાશયના નીચેના ભાગે હોય કે ગર્ભાશયના મોં ઉપર હોય તો...