વિમો
યદ્યપી આ ખંડને "વીમા" ના રૂપમાં વર્ગીકરણ કરવામાં આવ્યું છે, જેમાં
પ્રગત સંભાળ યોજના, ટેલીમેડીસિન, અનુસંધાન ચિકિત્સીય નૈતિકતા જેવી
જાણકારીને સામેલ કરવામાં આવ્યા છે. તથાપિ સ્વાસ્થય વિમાને વધારે વિસ્તારમાં
સમાવવામાં આવ્યું છે. વિબિન્ન વીમા યોજનાઓને સ્વાસ્થય વીમાની માહિતી
દ્વારા લોકોને યોગ્ય સ્વાસ્થય વિમાને નિવડવામાં મદદ રૂપ થાય છે.
વિમો
Telemedicine
The health care professionals by using information and communication
technologies, can now access or exchange information for diagnosis,
treatment and prevention of disease and injuries.